દહીંહંડીમાં ઊંચા પિરામિડ
થાણે, તા. 5 (પીટીઆઇ) : દહીંહંડીના ઉત્સવમાં વિક્રમસર્જક માનવ પિરામિડ કરતા
સલામતી ઉપર વધુ ધ્યાન અપાવું જોઈએ એમ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ
જણાવ્યું છે. થાણેમાં ટેમ્બીનાકા ખાતે યોજાયેલા દહીંહંડી ઉત્સવમાં શિંદેએ જણાવ્યું
હતું કે આ તહેવારની ઉજવણી કરતી વેળાએ શિસ્ત જાળવવી જોઈએ અને એકમેકની સારસંભાળ લેવી
જોઈએ. પ્રત્યેક ગોવિંદાએ ધ્યાનમાં....