• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

મીડિયામાં વિશ્વસનીયતાની કટોકટી મોટી સમસ્યા : ગડકરી

નાગપુર, તા. 5 (પીટીઆઈ) : બધાં ક્ષેત્રો માટે 21મી સદીમાં વિશ્વસનીયતા, શાખ અને પ્રામાણિકતા સહુથી મોટી મૂડી છે. બધાં ક્ષેત્રોમાં વિશ્વસનીયતા ઘટી છે, પણ પ્રસાર માધ્યમોની વિશ્વસનીયતા ખૂબ જ નીચે ઊતરી છે. જોકે, બધાં જ મીડિયા હાઉસોએ વિશ્વસનીયતા ગુમાવી નથી એમ કેન્દ્રના માર્ગ પરિવહન ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું છે. આઇઆઇએમ નાગપુર મીડિયા કોનકલેવ....