• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

ગુજરાત ખેલનું ગ્લોબલ હબ બનવા સજ્જ : અમિત શાહ

અમદાવાદ, તા. 5 : ભારતમાં પ્રથમવાર અમદાવાદ ખાતે યોજાઈ રહેલી `ધ હ્યુન્ડાઈ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ-2026'નો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ આરંભ કરાવ્યો હતો. આ ચેમ્પિયનશિપ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તા. 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહી છે. શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને વિશ્વનું સૌથી મોટું સ્પોર્ટ્સ સેન્ટર બનાવવાનું....