યુનોની મંજૂરી; ભારત દ્વારા સમર્થન
નવી દિલ્હી, તા. 5 : દુનિયાનો નકશો હવે પહેલાં જેવો નહીં રહે. સંયુક્ત રાષ્ટ્ર
મહાસભાએ એક નવા વિશ્વ નકશાને મંજૂરી આપી છે, જેમાં ખંડોનું કદ એકબીજાની સરખામણીમાં
વધુ સચોટ રીતે દર્શાવવામાં આવ્યું છે. આ નવા નકશામાં આફ્રિકા પહેલાં કરતાં મોટું નજરે
પડશે, જ્યારે યુરોપ અને ઉત્તર અમેરિકાનું ક્ષેત્રફળ નાનું દેખાશે. આ પ્રસ્તાવનાં સમર્થનમાં
164 દેશોએ મતદાન કર્યું હતું. છ દેશ વાટિંગથી દૂર....