મુંબઈ મેં મચ ગયા શોર... દેખો આયા માખનચોર
સાંકડી ગલીઓ અને મેદાનોમાં દહીંહંડીમાં ઊમટી ભીડ
મુંબઈ, તા. 5 : મુંબઈના વિશ્વભરમાં પ્રસિદ્ધ દહીંહંડી ઉત્સવની આજે સવારથી જ ચોમેર ધૂમ હતી, મુંબઈમાં દાદરથી બોરીવલી, ઘાટકોપર સુધી તેમ જ મહાનગરના થાણે અને નવી મુંબઈ અને રાજ્યની સંસ્કાર નગરી પુણે સહિતના મોટા ભાગનાં શહેરોમાં આજે સવારથી જ હાથી, ઘોડા, પાલખી, જય કન્હૈયા લાલકી,' `નંદ ઘેર આનંદ ભયો જય કન્હૈયા લાલકી...' અને `ગાવિંદા આલા રે...'ના નારા અને....