શ્રી અને રાવતની ત્રણ-ત્રણ વિકેટ, ટીમ ઇન્ડિયાની જીતની હેટ્ટ્રિક, પાકને સાત વિકેટે હાર આપી, સુકાની હરમનપ્રીતે વિજય છગ્ગો માર્યો
દુબઇ, તા. 5 : મહિલાએ વિશ્વકપમાં બે પરંપરાગત કટ્ટર હરિફ ટીમોની ટક્કર પર શનિવારે દુનિયાભરના રમત રસિકોની મીટર મંડાયેલી હતી. પ્લેયર ઓફ ધ મેચ શ્રી ચરણી અને અને પ્રેમા રાવતે ત્રણ-ત્રણ વિ કેટ લઇને મચાવેલા તરખાટ સામે માત્ર 55 રનમાં પાકનું ફીંડલું વળી ગયું હતું. ત્યારબાદ માત્ર 8.4 ઓવરમાં ત્રણ વિકેટે લક્ષ્યવેધ કરીને....