યુસમર્ગમાં ઘર્ષણ, કમાંડર યાસિર માર્યે ગયો : બે દિવસમાં બે આતંકી મરાયા
શ્રીનગર, તા. 5 : કાશ્મીરમાં શનિવારે સુરક્ષાદળોને મોટી સફળતા મળી હતી. આતંકવાદીઓ સાથે ઘર્ષણમાં લશ્કર-એ-તોયબાનો કમાંડર યાસિર ઠાર મરાયો હતો. યાસિર પહેલાં બડે સુલેમાન મુસા જૂથનો સભ્ય હતો, પરંતુ લગભગ એક વર્ષ પહેલાં આ જૂથથી અલગ થઇ ગયો હતો. ત્યારબાદ, યાસિર કાશ્મીરના યુસમર્ગ વિસ્તારમાં તોયબાના એક પ્રમુખ કમાંડર તરીકે સક્રિય હતો. લાંબા સમયથી તેની....