હુમલાનો ઍક્શન ફિલ્મ જેવો વીડિયો બનાવીને શૅર કર્યો
ઈસ્લામાબાદ, તા. 5 : બલુચિસ્તાન લિબરેશન આર્મીએ બે અલગ અલગ હુમલામાં પાકિસ્તાની સેનાના 25 જવાનોને ઠાર કર્યા હતા. આ માહિતી બલુચિસ્તાન બિલરેશન આર્મીએ એક ફિલ્મી વીડિયો મારફતે આપી હતી. બીજી તરફ ઈસ્લામાબાદ તરફથી જવાબમાં હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી કારણ કે અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં હિંસા ઝડપથી વધી રહી છે. બીએલએએ છેલ્લા અમુક.....