આજે દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે ટ્રાઇ સિરીઝનો ફાઇનલ મુકાબલો
નવી દિલ્હી, તા. 5 : નામીબિયા આકરો સંઘર્ષ કરવા છતાં દક્ષિણ આફ્રિકા સામે ત્રિકોણીય શ્રેણીના મેચમાં 11 રને હાર્યું હતું. હવે નામીબિયા ટ્રાઇ શ્રેણીમાંથી બહાર થયું છે. તેવામાં દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેની ટીમ રવિવારે છ સપ્ટેમ્બરના રોજ ફાઇનલમાં ટકરાશે. દક્ષિણ આફ્રિકાએ લુઆન દ્રે પ્રેટોરિયસની શાનદાર સદીની 20 ઓવરમાં ચાર વિકેટે 228 રનનો મજબૂત સ્કોર કર્યો....