અર્પિત ગંગર તરફથી
જૈન યુથ ફોરમ, જન્મભૂમિ ગ્રુપના આર્થિક વ્યાપાર અને કચ્છ કોર્પોરેટ ફોરમના સંયુક્ત ઉપક્રમે ભારતીય વિદ્યા ભવન ખાતે ચક્રવ્યૂહ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વ્યાપાર વિશ્વની ભૂલભૂલામણી તથા મોંઘવારીના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવા અંગેના માર્ગદર્શન માટેના આ કાર્યક્રમમાં ઝી બિઝનેસના મૅનાજિંગ ઍડિટર અનિલ સિંઘવી મુખ્ય વક્તા હતા. બજારના રોકાણકારો, શૅરબ્રોકર્સ અને વ્યાપારી વર્ગમાં અનિલ સિંઘવી જાણીતું નામ છે. ચક્રવ્યૂહમાં તેમણે વેલ્થ