• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

`શિક્ષક દિવસ' પર વિદ્યાર્થી બન્યા મોદી

નવી દિલ્હી, તા. 5 : જનતા સાથે કેવી રીતે વાત કરવી, ટિપ્સ આપો તેવી સલાહ શિક્ષકો પાસેથી માગીને `શિક્ષક દિવસ'ના અવસરે જાણે વડાપ્રધાન વિદ્યાર્થી બની ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે 47 શિક્ષક સાથે વાત કરી હતી, જેમને રાષ્ટ્રીય પુરસ્કાર જાહેર કરાયા હતા. મોદીની યુ-ટયુબ ચેનલ પર આ મુલાકાતની ઝલક આપતો પાંચ મિનિટનો વીડિયો પણ જારી કરાય....