• સોમવાર, 25 મે, 2026

નવ દિવસમાં ત્રીજીવાર ઈંધણ ભાવમાં ભડકો

પેટ્રોલમાં 87 પૈસા, ડીઝલમાં 91 પૈસા, સીએનજીમાં એક રૂપિયાનો વધારો 

નવીદિલ્હી, તા.23: છેલ્લા 10 દિવસમાં મોંઘવારીનો ત્રીજો હુમલો થયો છે. આજે વધુ એકવાર પેટ્રોલ, ડીઝલ અને સીએનજીનાં ભાવમાં ધીમા ઝેર જેવો વધારો કરી નાખવામાં આવ્યો છે. જેમાં પેટ્રોલમાં 0.87 રૂપિયા, ડીઝલમાં 0.91 રૂપિયા અને સીએનજીમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો આજે 23મી મેનાં સવારે 6 વાગ્યાથી.....