• રવિવાર, 22 માર્ચ, 2026

અમેરિકાએ ઈરાનના ક્રૂડ અૉઈલના વેચાણ પર આપી 30 દિવસની છૂટ

નવી દિલ્હી, તા.21 : દુનિયામાં ભડકે બળવા લાગેલા ક્રૂડ ઓઈલ અને ગેસનાં ભાવને કાબૂમાં લેવા માટે અમેરિકાએ ઈરાની ઓઈલ ઉપર લાદેલા પ્રતિબંધોમાં કામચલાઉ છૂટછાટો આપી દીધી છે. જેને પગલે ઈરાનનું ઓઈલ......