• ગુરુવાર, 23 જુલાઈ, 2026

કોલકાતામાં તૃણમૂલ-ભાજપ વચ્ચે ઘર્ષણ

કોલકાતા, તા. 14 : પશ્ચિમ બંગાળમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રેલી પહેલાં શનિવારે સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે વિવાદ હિંસક ઘર્ષણ સુધી વકર્યો હતો. ગિરીશ પાર્ક વિસ્તારમાં બન્ને પક્ષના સભ્યોએ.....