• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

દેશનાં પ્રદૂષિત શહેરોમાં ગાઝિયાબાદ ટોચે

નવી દિલ્હી, તા. 7 : દેશભરમાં જાન્યુઆરી મહિનામાં શિયાળા દરમિયાન પણ વાયુ પ્રદૂષણનું સંકટ યથાવત્ રહ્યું છે. ખાસ કરીને દિલ્હીમાં સ્થિતિ વધુ કફોડી બની છે. સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એરના રિપોર્ટ અનુસાર, દેશના લગભગ અડધા દેખરેખ હેઠળનાં શહેરોમાં પ્રદુષણનું સ્તર રાષ્ટ્રીય સુરક્ષા ધોરણો કરતા ઘણું વધારે…..