નવી દિલ્હી, તા. 7 : હવામાન વિભાગની આગાહી અનુસાર જમ્મૂ-કશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 9 થી 11 ફેબ્રુઆરીના સમયગાળામાં વરસાદ અને બરફવર્ષાની સંભાવના છે અને તેનાં માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં કાલે ગાઢ ધુમ્મસ પડવાની શક્યતા પણ છે જ્યારે 8 ફેબ્રુઆરી 2026ના રોજ દિલ્હીમાં આકાશ….