• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

છત્તીસગઢમાં 76 લાખનાં ઈનામી 21 નક્સલવાદીઓનું આત્મસમર્પણ

નવી દિલ્હી, તા. 7 : છત્તીસગઢના સુકમામાં કુલ 76 લાખ રૂપિયાનાં ઈનામી 21 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. બસ્તર જિલ્લામાં નક્સલવાદ વિણીંદ્ધ સુરક્ષા દળોને મળેલી આ મોથી સફળતા છે. નક્સલીઓએ હવે તિરંગા અને બંધારણ હાથમાં લઈને મુખ્યધારા તરફ પાછા ફરવાનો સંકલ્પ કર્યો છે અને નક્સલવાદને અલવિદા કહી દીધું….