• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

કાશ્મીરમાં કુદરતનો કોપ : 11નાં મૃત્યુ

રિયાસીમાં ભૂસ્ખલન અને રામબનમાં વાદળ ફાટયું : પૂરથી જનજીવન બેહાલ

શ્રીનગર, તા. 30 : કુદરતના ખોળે વસેલા કાશ્મીર પર કુદરતનો જ કોપ વરસ્યો છે. ભૂસ્ખલન અને વાદળ ફાટવા જેવી ઘટનાઓમાં ખીમણાં શનિવારે 11 લોકોનાં મોત થઈ ગયાં હતાં. કાશ્મીરના રિયાસી જિલ્લાના બદર ગામમાં શનિવારની સવારે ભેખડો ધસી પડતાં કાટમાળ હેઠળ દબાઈ જવાથી સાત લોકોએ જીવ ખોયા હતા અને.....