• શનિવાર, 27 જૂન, 2026

સુરતથી અપહૃત ત્રણ વર્ષના બાળકનો મૃતદેહ મુંબઈની ટ્રેનની કચરાપેટીમાંથી મળ્યો

અમારા પ્રતિનિધિ તરફથી 

સુરત, તા. 23 : સુરતના અમરોલી વિસ્તારમાં રહેતાં અને મૂળ બિહારના પરિવારના ત્રણ વર્ષના બાળકનું આજથી બે દિવસ પહેલાં અપહરણ કરાયું હતું. આજે પોલીસને મુંબઈ-ગોરખપુર કુશીનગર એક્પ્રેસમાં ટોયલેટ પાસેની.....