ભારતના નકશામાં જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનનો હિસ્સો ગણાવાયો હતો
નવી દિલ્હી, તા.14
: ઇઝરાયલી સૈન્ય દળો (આઈડીએફ) દ્વારા શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મૂકવામાં
આવેલા એક નકશાએ વિવાદ ઊભો કર્યો છે. ઈઝરાયલ
અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય તણાવ દરમ્યાન જારી કરવામાં આવેલા આ નકશામાં જમ્મુ
અને કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ અને અરુણાચલ પ્રદેશને ચીનનો.....