• મંગળવાર, 01 જુલાઈ, 2025

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી મૅચ ફિક્સિંગ : રાહુલ ગાંધી

આનંદ વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 7 : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપની જીત સુનિશ્ચિત કરવા મેચ ફિક્સિંગ કરાયું હતું, તેવો ગંભીર આરોપ મૂકતાં રાજકીય જગતમાં ખળભળાટ મચી ગયો હતો. કોંગ્રેસ સાંસદના નિવેદનથી ઘમસાણ વચ્ચે ચૂંટણી પંચે....