• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

રાહુલ ગાંધી પૂંછના પીડિતોને મળ્યા

પાક. ગોળીબારનો સામનો કરનારા પરિવારોને દિલાસો

જમ્મુ, તા.24 :લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી શનિવારે જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની ગોળીબારથી પીડિત પરિવારોને મળવા પહોંચ્યા હતા. દરમિયાન તેમણે કહયું કે પ્રભાવિત નાગરિકો પ્રત્યે એકતા વ્યક્ત.....