• સોમવાર, 23 જૂન, 2025

ભારત - પાકિસ્તાન યુદ્ધવિરામ માટે તૈયાર

તંત્રીસ્થાનેથી...


પાકિસ્તાન તંગદિલી ઓછી કરવા યુદ્ધ નહીં વિસ્તારવાની સલાહ સ્વીકારવા તૈયાર થયું છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે ભારત-પાક. યુદ્ધવિરામ માટે તૈયાર છે, એવી જાહેરાત કરી અને ભારતે પણ તેને અનુમોદન આપ્યું છે. પાકિસ્તાન પાસે આમ પણ પસંદગીનો ઝાઝો અવકાશ નથી. પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે પણ.....