§ એકબાજુ ભારત, બીજીબાજુ બલૂચ આર્મીએ લીધું ભીંસમાં
નવીદિલ્હી, તા.10:
પાકિસ્તાને પહેલગામ આતંકવાદી હુમલો કરીને પોતાનાં પગ ઉપર કુહાડો મારી લીધો છે. એક બાજુ
તે સીમાએ ભારત સાથે ઘર્ષણમાં ઉતરી ગયું છે અને ભારતીય દળો પણ તેને જડબાતોડ જવાબ આપે
છે. તો બીજીબાજુ બલૂચિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી એટલે કે બીએલએ તરફથી પાક. સેના સામે
અભિયાન તેજ.....