§ રોમમાં કટ્ટર દુશ્મનો મંત્રણાના ટેબલ પર
રોમ તા.19 : કટ્ટર દુશ્મન અમેરિકા અને ઈરાન ન્યૂક્લિયર ડીલ મુદે વાતચીત કરવા તૈયાર થયા છે
અને ઈટાલીની રાજધાની રોમ ખાતે મંત્રણાના ટેબલ પર આમને સામને બેઠા છે. આ પહેલા
ઈરાની પ્રધાન અરાકચીએ કહ્યંy કે અમેરિકાના ઈરાદા પર શંકા છે છતાં વાતચીત કરીશું. ઈરાન
ન્યુકિલયર બોમ્બ બનાવવાની દિશામાં ઘણું આગળ…..