• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

પરિસીમન ઉપર પચીસ વર્ષ રોકની માગણી

ચેન્નાઈમાં સ્ટાલિનના નેતૃત્વમાં પાંચ રાજ્યની બેઠકમાં પ્રસ્તાવ પાસ

ચેન્નાઈ, તા.22 : તમિલનાડુના મુખ્યપ્રધાન એમ.કે. સ્ટાલિનના નેતૃત્વમાં રચાયેલી પેનલે સંસદીય ક્ષેત્રો અંગે પરિસીમન પર 1971ની જનગણનાને આધારે લગાવવામાં આવેલી રોકને વધુ પચીસ વર્ષ લંબાવવા, બંધારણમાં સંશોધન....