• સોમવાર, 23 જૂન, 2025

ગ્રીન કાર્ડ ધારકોનો પણ અમેરિકા નિકાલ થઇ શકે છે

§  ઉપપ્રમુખ વેંસની ટિપ્પણીથી પ્રવાસી ભારતીયો ચિંતિત

વોશિંગ્ટન, તા. 15 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગોલ્ડ વિઝા કાર્ડ કાર્યક્રમને પ્રોત્સાહન આપી રહ્યા છે, તેવા સમયે જ ઉપ પ્રમુખ જે ડી વેંસની ગ્રીનકાર્ડ હૉલ્ડર્સ સંબંધી એક ટિપ્પણીથી અમેરિકામાં કાયમી કાયદેસર રીતે રહેતા ભારતીયો તેમ જ અન્ય દેશના અમેરિકાવાસીઓમાં ફફડાટવ્યાપ્યો છે. અમેરિકી ઉપ પ્રમુખ જેડી વેંસે જણાવ્યું હતું કે….