• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

પોતાના જ નામની ખોટી જોડણી છાપી મુંબઈ વિદ્યાપીઠે

મુંબઈ, તા. 1 (પીટીઆઈ) :  મુંબઈ યુનિવર્સિટીમાં ઘણીવાર વિદ્યાર્થીઓના નામની જોડણી ખોટી છપાવાના સમાચાર આવતા હોય છે. પરંતુ આ વખતે તો યુનિવર્સિટીએ પોતાના જ નામની જોડણી ખોટી છાપી નાખી છે. 2023-24ના બેચના ગ્રૅજ્યુએશન સર્ટિફિકેટ પર University of Mumabai એટલે કે ‘યુનિવર્સિટી અૉફ….