ડાબર, આઈટીસી, મધર ડેરી, કુક એફએમ, આઈટીડીસી સહિતની કંપનીઓ કરશે રૂા. 3000 કરોડનો ખર્ચ
પ્રયાગરાજ, તા. 11 : મહાકુંભમાં દેશ-વિદેશમાંથી 40 કરોડથી વધુ લોકો આવશે. જેનો લાભ લેવા માટે વિવિધ કંપનીઓએ કમરકસી છે. પોતાની વિવિધ બ્રૅન્ડનો પ્રચાર કરવા માટે આટલી મોટી તક કોઈ ગુમાવવા માગતું નથી. ઘાટ પર મહિલા ભક્તોના કપડાં બદલવા માટેના તંબુઓ ડાબર આમલા તથા વાટીકા......