• બુધવાર, 17 જુલાઈ, 2024

સુધારાવાદી મસૂદ ઇરાનના પ્રમુખ

અમેરિકા વિરોધી પેઝેશ્કિયન ઈરાક સામે યુદ્ધ લડયા, કટ્ટરપંથી જલીલીને 30 લાખ મતથી હરાવ્યા

તેહરાન, તા. 6 : ઈરાનમાં મસૂદ પેઝેશ્કિયન દેશના નવમા પ્રમુખ બન્યા છે. તેમણે કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 30 લાખથી વધુ મતથી હરાવ્યા હતા. ઈરાનમાં શુક્રવાર....