• રવિવાર, 19 મે, 2024

ફરી મોદી સરકાર પણ પ્રચંડ બહુમતી માટે ભાજપે વધુ સંઘર્ષ કરવો પડશે  

સીએસડીએસ-લોકનીતિનો સર્વે : મોંઘવારી, બેરોજગારી અને ગરીબી મુખ્ય મુદ્દા

વડા પ્રધાનપદે 48 ટકાની પસંદ મોદી, 27 ટકા રાહુલને પસંદ કરે છે

નવી દિલ્હી, તા. 13 : લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં થશે એના પહેલા તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે પહેલા ત્રણ અઠવાડિયાં અગાઉ સીએસડીએસ-લોકનીતિના સર્વેક્ષણમાં ભાજપની આગેવાની હેઠળનો એનડીએ મોરચો કૉંગ્રેસ અને સાથીદાર પાર્ટીઓના ઇન્ડિયા ગઠબંધન કરતા આગળ હોવાનું બહાર આવ્યું.....