• રવિવાર, 19 મે, 2024

ગુજરાતી ભદ્રેશ પટેલ અમેરિકામાં વૉન્ટેડ  

પત્નીની હત્યાનો આરોપી

વોશિંગ્ટન, તા. 13 : અમેરિકામાં ગુજરાતી ભદ્રેશ ચેતનભાઈ પટેલને પત્નીની હત્યાના આરોપમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને એફબીઆઇએ તેમના પર રૂ. કરોડનું ઈનામ જાહેર કર્યું છે. આરોપી ભદ્રેશ અમેરિકામાં પત્નીની હત્યાના આરોપમાં ફરાર છે અને એફબીઆઇ (ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) તેને શોધી....