• બુધવાર, 17 જુલાઈ, 2024

ઉત્તરાખંડ: અલકનંદામાં મિની બસ ખાબકી

આઠથી વધુ  યાત્રાળુનાં મૃત્યુ; 15 ઘાયલ

રુદ્રપ્રયાગ, તા. 15 : ઉત્તરાખંડના બદ્રીનાથ હાઇવે પર એક મિની બસ (ટ્રાવેલર) અલકનંદા નદીમાં ખાબકી હતી. અકસ્માતમાં આઠ શ્રદ્ધાળુનાં મોત થયાં છે, જ્યારે 15 ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે મિની બસમાં 25 શ્રદ્ધાળુ સવાર હતા. દરેક લોકો બદ્રીનાથ દર્શન કરવા માટે....