• બુધવાર, 17 જુલાઈ, 2024

એડીજીપીએ અમરનાથ યાત્રાની તૈયારીની સમીક્ષા કરી

નવી દિલ્હી, તા. 15 : જમ્મુમાં આગામી અમરનાથ યાત્રા 2024ની તૈયારીઓને ધ્યાનમાં રાખીને, અધિક પોલીસ મહાનિર્દેશક (અઉઋઙ) જમ્મુ, આનંદ જૈને અમરનાથ યાત્રા-2024ની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. બેઠકમાં પોલીસ અને સુરક્ષા દળોના...