• બુધવાર, 17 જુલાઈ, 2024

મીડિયાની આઝાદી અવરોધતા કાયદા પાછા ખેંચો

દેશનાં ટોચનાં સંગઠનોની કેન્દ્ર સમક્ષ માગણી

નવી દિલ્હી, તા. 15 : દેશનાં ઉચ્ચ `પ્રેસ' સંગઠનોએ કેન્દ્ર સરકાર પાસે મીડિયાની સ્વતંત્રતા પર અંકુશ લાદતા કાનૂનોને પાછા ખેંચવાની માગણી કરી છે. ઉપરાંત, મીડિયા સંગઠનોએ સરકાર પાસે ભારતીય પ્રેસ પરિષદનાં સ્થાને એક એવા એકમ બનાવવાની માંગ કરી છે, જેમાં પ્રસારણ અને ડિજિટલ...