• બુધવાર, 19 જૂન, 2024

બંધારણ બદલવાના વિપક્ષોના ખોટા પ્રચાર છતાં એનડીએનો વિજય : શિંદે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 : વડા પ્રધાન મોદીએ ગત દસ વર્ષમાં દેશના વિકાસ માટે કામ ર્ક્યું છે. તેઓ વિકાસનો એજન્ડા લઈને દેશ સમક્ષ ગયા છે. જ્યારે વિરોધ પક્ષોએ બંધારણ બદલવામાં આવશે અને લોકશાહીને ખતમ....