• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

ખાનગી હૉસ્પિટલોનું દૈનિક બિલ રૂા. 62,000 સુધી પહોંચ્યું

સારવાર સામાન્ય નાગરિકની પહોંચ બહાર

મુંબઈ, તા. 5 : ખાનગી હૉસ્પિટલોના દરો પર મર્યાદા લગાવવામાં નિષ્ફળતા માટે ગયા મહિને ડ્રાફ્ટ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ બિલના વિરોધ બાદ જન સ્વાસ્થ્ય અભિયાન (જેએસએ)એ હૉસ્પિટલોના દૈનિક બિલની તપાસ કરી હતી. મુંબઈ, પુણે અને નાગપુરની પાંચ ખાનગી હૉસ્પિટલોના તેના વિશ્લેષ્ણમાં જાણવા મળ્યું હતું કે આ હૉસ્પિટલોમાં દાખલ થયેલા દર્દીને સારવાર માટે દૈનિક રૂપિયા...