મુંબઈ, તા. 27 : અમેરિકાસ્થિત ટહુકો ફાઉન્ડેશન અને આપણું આંગણું બ્લૉગ દ્વારા જયશ્રી વિનુ મરચંટના સહયોગથી સાહિત્ય ક્ષેત્રમાં નારીસર્જકોને બિરદાવવા પ્રસિદ્ધ સાહિત્યકાર પન્ના નાયકના નામે `પન્ના નાયક પારિતોષિક'ની વિધિવત શરૂઆત આ વર્ષથી કરવામાં આવી છે. આ પારિતોષિક દર બે વર્ષે એનાયત કરવામાં.....