• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

નવી મુંબઈમાં પેટ્રોલિંગ માટે `સજગ' ઍપની શરૂઆત

મુંબઈ, તા. 7 : નવી મુંબઈ પોલીસના પેટ્રોલિંગ યુનિટ માટે `સજગ' ઍપ અને ડૅશ કૅમેરા આપવાની શરૂઆત કરવામાં આવી છે. વર્તમાનમાં આ ઍપ પ્રાયોગિક ધોરણે શરૂ કરાઈ છે અને વહેલી તકે પૂર્ણ ક્ષમતાથી શરૂ કરવામાં આવશે. નવી મુંબઈના પોલીસ કમિશનર મિલિંદ ભારંબેએ ઍપનું લોકાર્પણ કર્યું હતું. 2025માં ગુના ઉકેલવાના….