મુંબઈ, તા. 7 : અંધેરીના નાગરિકોની સુવિધા માટે પાલિકાએ `કે' (પૂર્વ) વૉર્ડનું વિભાજન કરીને બે નવા વિભાગ કાર્યાલયો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તે મુજબ `કે' (પૂર્વ), `કે' (પશ્ચિમ)ની સાથે જ `કે' (ઉત્તર) અને `કે' (દક્ષિણ) એમ બે વિભાગ કાર્યાલય વહેલી તકે શરૂ કરવામાં આવશે. વધતી જતી વસ્તી અને મોટા વિસ્તારને લીધે કેટલાક….