• ગુરુવાર, 25 જૂન, 2026

ચાર પિસ્ટોલ સાથે બે આરોપીની ધરપકડ

ઉત્તર પ્રદેશથી શસ્ત્ર લાવી મુંબઈમાં સપ્લાય કરતા હતા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 :  ઉત્તર પ્રદેશમાંથી દેશી-વિદેશી શસ્ત્ર અને દારૂગોળો મુંબઈ લાવી ગુનેગારોને સપ્લાય કરવાના આરોપસર મલાડ પોલીસે મલાડમાંથી 35 વર્ષના સુરેન્દ્ર ઉપાધ્યાય અને ઉત્તર પ્રદેશમાંથી રવીન્દ્ર પાંડે નામના આરોપી ધરપકડ કરી હતી. આરોપી સામે પહેલેથી જ મુંબઈમાં 2008થી શસ્ત્ર વેચવાના પાંચ કેસ હોવાનું…..