• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

વિશ્વમાં કબૂતરથી એક પણ વ્યક્તિનું મૃત્યુ થયાનો દાખલો નથી : મેનકા ગાંધી

ભાજપનાં વરિષ્ઠ નેતા અને પ્રાણીપ્રેમીએ મુંબઈમાં ફરી કબૂતરખાનાં ખૂલવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો

મુંબઈ, તા. 13 (પીટીઆઇ) : ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન, ભાજપનાં વરિષ્ઠ નેતા અને પ્રાણીપ્રેમી મેનકા ગાંધીએ શનિવારે મુંબઈમાં જણાવ્યું હતું કે, મુંબઈમાં કબૂતરખાનાં ફરી ખૂલી જશે. કબૂતરથી કોઈ હાનિ નથી થતી, જ્યારે ફટાકડા ફોડવાથી વધુ પ્રદૂષણ થાય છે. મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમ બાદ મેનકા ગાંધીએ શનિવારે પત્રકારો સાથેની….