• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

આંદોલન માટે આઝાદ મેદાન જ કેમ?

મરાઠા આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આ મેદાન ફરી ચર્ચામાં

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા 30: મુંબઈનું આઝાદ મેદાન ફરી એકવાર ચર્ચામાં છે. મરાઠા અનામતના પ્રદર્શનકારીઓથી આ સ્થળ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું છે. મુંબઈ પોલીસની પરવાનગી મળ્યા બાદ શુક્રવારથીમરાઠા અનામત કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે આઝાદ મેદાનમાં વિરોધ શરૂ કર્યો છે. પોલીસે પાંચ હજાર પ્રદર્શનકારીઓની સંખ્યા મર્યાદિત કરી.....