શ્રીનગર, તા. 30 : મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન અને શિવસેના પ્રમુખ તેમ જ વર્તમાન નાયબમુખ્યપ્રધાન એકનાથ શિંદેના હોર્ડિંગ્સ કાશ્મીરમાં લાગતાં શિવસેનાની સક્રિયતાનું આશ્ચર્ય છવાયું છે. તાજેતરમાં શિંદેએ શ્રીનગરમાં શિવસેનાના 15 રાજયના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. નવેમ્બર 2023માં તેમણે કુપવાડામાં શિવાજીની પ્રતિમાનું.....