અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.
30 : કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે આજે મુંબઈની મુલાકાતના ભાગરૂપે `લાલબાગચા રાજા'
ગણપતિના દર્શન કર્યા હતા ત્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન
એકનાથ શિંદે તેમની સાથે હતા. અમિત શાહ ગઈકાલે રાત્રે દિલ્હીથી મુંબઈ વિમાની મથકે આવી
પહોંચ્યા ત્યારે મુખ્ય પ્રધાન ફડણવીસ....