• બુધવાર, 02 જુલાઈ, 2025

અંધેરી-દહિસર મેટ્રોના પ્રવાસીઓની સંખ્યામાં થયો વધારો

મુંબઈ, તા. 21 : મેટ્રો-2એ અને મેટ્રો-7એ સંયુક્ત રીતે બુધવારે વિક્રમી સંખ્યામાં એટલે કે 2.94 લાખ પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો. ગુંદવલી-દહિસર-અંધેરી (પશ્ચિમ)ના આ એલિવેટેડ મેટ્રો રૂટ પર કુલ 30 સ્ટેશન.....