• સોમવાર, 23 જૂન, 2025

હોમ લોનના વ્યાજદર ઘટીને આઠ ટકા થઈ શકે છે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 : રિઝર્વ બૅન્કે રેપોરેટ 0.50 ટકા ઘટાડીને 5.50 ટકા કર્યો છે. એની સીધી અસર ધિરાણ દર, લોનના વ્યાજ દર પર જોવા મળશે. રેપોરેટમાં ઘટાડાને પગલે જો બૅન્કો અને હોમ લોન કંપનીઓ ગ્રાહકો પર આ ઘટાડો પાસઅૉન કરવાનો નિર્ણય લે તો હોમ લોનના વ્યાજ દર ઘટીને 8......