અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 : દહિસર ચેકનાકા નજીક પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતાં એના સમારકામની કામગીરીને કારણે દહિસર પૂર્વના ઘણા વિસ્તારોમાં શુક્રવાર રાતથી પાણી આવ્યું નહોતું. પરિણામે વીર સંભાજી નગર, આનંદ નગર, છત્રપતિ શિવાજી મહારાજ કૉમ્પ્લેક્ષ, બાબલીપાડા, મહાકાલવાડી, આશિષ કૉમ્પ્લેક્ષ.....