• સોમવાર, 23 જૂન, 2025

પશ્ચિમ ઉપનગરોને પાણીની ખેંચમાંથી મળશે રાહત

મુંબઈ, તા. 7 : પાલિકાના પાણીપુરવઠા પ્રકલ્પ વિભાગે નવી પાઈપલાઈનો નાખવાનું અને જૂની પાઈપલાઈનોનું સમારકામ કરવાનો નિર્ણય લીધો છે. જીર્ણ થઈ ગયેલી પાઈપલાઈનો, તેમાંથી થતું પાણીનું ગળતર અને વધતી જતી વસ્તીને કારણે પાણીની વધતી માગને ધ્યાનમાં લઈ પાલિકાએ આ કામ હાથ ધર્યું છે. મુંબઈમાં પશ્ચિમ.....