ડિસેમ્બર ’23ની લૉટરીને પણ લાગુ પડશે
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ,
તા. 26 :
‘મ્હાડા’એ માસ્ટર લિસ્ટના પાત્ર લાભાર્થીઓને પોતાના મૂળ ઘરના ક્ષેત્રફળ કરતાં
વધારે જગ્યા માટે રેડીરેકનરના 110 ટકા રકમ ચૂકવવાના નિયમને બદલવામાં આવ્યો છે. તેથી હવે
પાત્ર લાભાર્થીઓને માત્ર 100 ટકા રકમ જ ચૂકવવી પડશે. આ નિર્ણયને કારણે જૂની સેસ્ડ
ઇમારતોમાં રહેતા પરિવારોને મોટી રાહત…..